Thursday, 16 February 2017

Phoolon Ne Rang Malya - Gujarati Lyrics

Phoolon Ne Rang Malya || Duniyadari (2017) || Monty Sharma|| Aishwarya Majmudaar ||Parthiv Gohil

Duniyadari Releases In Cinemas on 17th Feb 2017. 


Please Note:- This is a not an Official Remake of Blockbuster Marathi Film "DUNIYADARI".



ફૂલો ને રંગ મળ્યા, 
મનને ઉમંગ મળ્યા ....
મારા આ દિલ ને...નવા ગીત મળ્યા... મન મિત મળ્યા...
આપણ બે અણજાણ્યા,
આજે સંગી મળ્યા....


તારી આંખો માં હું, હું ક્યાં ખોવાયો.. 
વહતો મારી સંગે તારો પડછાયો ...
દિલ માં છતાંય ના અડકી શકું,
મૃગજળ જેવો આશિક હું ..

વહી ના શકું,
   સહી ના શકું.....
તારા મળવાનો ....અહેસાસ થયો....હવે ખાસ થયો...
જીવન ના .. મુજને નવા અર્થ મળ્યા..
મન ને ઉમંગ મળ્યા... 

સંબંધો સર્જાયા
બદલી ગઈ દ્રષ્ટિ..
તુજ ને ગુમાવું તો, મારી શૂન્ય થઈ શ્રુષ્ટિ ....
સમય ની વાતો સાચી થઈ,
 મારા મન ના કહેવાથી થયો...

વાદળ થઇ વરસ્યો..
જયારે મને સ્પર્શ્યો..
તું આશ થયો...મારો શ્વાસ થયો...
નવા સજનને મળવા....સંગીત મળ્યા..

ફૂલો ને રંગ મળ્યા,
મનને ઉમંગ મળ્યા ....




Duniyadari (Marathi)

Screenplay & Dialogues: Chinmay Mandlekar
Based on the Novel Duniyadari by: Suhas Shirwalkar



Banner: Kamal Amrohi Pictures

Song Name: Phoolon Ne Rang Malya
Movie Name: Duniyadari
Music Composed and Programmed By: Monty Sharma
Main Lead Vocals: Aishwarya Majmudaar | Parthiv Gohil
Instrument Sarod: Priya Shah
Lyrics: Ankit Joshipura
Music Label: Kamal Amrohi Music
Produced By: Tajdar Amrohi | Riyaz Balooch
Directed By: Shital Shah

For updates on Duniyadari, Click on the links below:

No comments:

Post a Comment